Breaking News/ અમદાવાદ: બોગસ લાયસન્સથી હથિયાર વેચાણ કેસમાં ખુલાસા, જમ્મુમાંથી વધુ 3 આરોપીઓની ધરપકડ, સેનાના નિવૃત્ત જવાન રસપાલ કરી ધરપકડ, ગનશોપ માલિક સંજીવ, ગૌરવની કરી ધરપકડ, અગાઉ 3 મુખ્ય આરોપી સહિત 9ની હતી ધરપકડ, અત્યાર સુધીમાં 16 હથિયાર ગુજરાતમાં વેચ્યા હતા
