Gujarat/
અમદાવાદ બ્લાસ્ટ પર બોલ્યા PM મોદી, સમાજવાદી પાર્ટી પર PM મોદીના પ્રહાર, સપાના સિમ્બોલ સાયકલ પર રાખ્યા હતા બોમ્બ, હેરાન છું કે સાયકલ પર કેમ પ્લાન્ટ કર્યા હશે બોમ્બ, વોટબેંક માટે આતંકીઓ સાથે રાખ્યા હતા સંબંધ, ભારતને તબાહ કરનારાઓને કોર્ટે આપી સજા, યુપીના હરદોઈમાં બોલ્યા PM મોદી, કેટલાક પક્ષો આતંકીઓ પર છે મહેરબાન