ધમકી/ અમદાવાદ: મણિનગરમાં હથિયાર બતાવી ધમકી આપ્યાની ઘટના કૃષ્ણબાગ પાસે ફરકી લસ્સી દુકાન પાસે બની ઘટના મણિનગર પોલીસે ધમકી આપનાર શખ્સને ઝડપ્યો મણિનગર પો.સ્ટે.માં લાવી શખ્સની પૂછપરછ હાથ ધરાઈ પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી August 16, 2023jani Breaking News