Gujarat/ અમદાવાદ મનપાની ચૂંટણીનો મામલો, કોંગ્રેસ દ્વારા વંશવાદને અપાયું પ્રોત્સાહન, MLAના પુત્ર લાંભા વોર્ડથી લડશે ચૂંટણી , લાખા ભરવાડના પુત્ર છે મેહુલ ભરવાડ , 3 કોર્પોરેટરોના પુત્રોને પણ આપી ટિકિટ , તૌફિકખાનના પુત્ર જુલ્ફીખાન ગોમતીપુરથી લડશે , સુરેન્દ્ર બક્ષીના પુત્ર નીરવ બક્ષી દરિયાપુરથી લડશે, બળદેવ દેસાઈના પુત્ર વિજય દેસાઈને આપી ટિકિટ , અમરાઈવાડી વોર્ડમાંથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે

Breaking News