અમદાવાદ માં મહારમ નિમીત્તે તાજીયા નીકળ્યા હતા …મોહરમ અને કલાત્મક તાજીયા તેમજ અખાડા એ આકર્ષણ જમાવ્યું હતું ..ઇસ્લામ ધર્મ ના મહાન પયગંબર હજરત મોહમદ સાહેબના દોહિત્ર હજરત ઈમામ હુસેન તથા તેમના ૭૨ સથીયોની સત્ય મનાવવા અને ઈન્સાનિયત ના મુલ્યો ને રક્ષણ કાજે વ્હોરેલી શહાદત યાદમાં તાજીયા નિકળે છે ..તાજીયાના આગલા દિવસે કતલની રાત તરીકે મનાવવામાં આવી હતી..દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે હિંદુ તાજીયા પણ નીકળ્યા અને તમામ તાજીયા ઓ નું સ્વાગત વીજળીઘર ખાતે કરવામાં આવ્યું હતું જ્યાંથી તાજીયા ઓ ને અનુક્રમે એક બે અને ત્રણ નંબર પણ આપવામાં આવ્યા હતા અને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું …આ પ્રસંગે જ્ગગ્ન્નાથ મંદિર ના મહંત શ્રી દીલીપ્દાસ્જી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન આપય હતા આમ કોમી એખલાસ નું વાતાવરણ જોવા મળ્યું હતું ….તાજીયા માં કુલ ૯૩ તાજીયા ૨૫ અખાડા ૭૮ ઢોલ ત્રાંસા પાર્ટીઓ ૨૦ લાઉડ સ્પીકર ૧૪અલમ નિશાન પાર્ટીઓ તથા ૧૦ માતમની દ્સ્તાઓ ૨૪ ટ્રક તથા ૧૦ ઊંટ ગાડીઓ તેમજ તાજીયામાં માં વિવિધ પ્રકાર ના અખાડા ઓ એ ભારે આકર્ષણ જમાવ્યું હતું
Not Set/ અમદાવાદ માં મહારમ નિમીત્તે તાજીયા નીકળ્યા
અમદાવાદ માં મહારમ નિમીત્તે તાજીયા નીકળ્યા હતા …મોહરમ અને કલાત્મક તાજીયા તેમજ અખાડા એ આકર્ષણ જમાવ્યું હતું ..ઇસ્લામ ધર્મ ના મહાન પયગંબર હજરત મોહમદ સાહેબના દોહિત્ર હજરત ઈમામ હુસેન તથા તેમના ૭૨ સથીયોની સત્ય મનાવવા અને ઈન્સાનિયત ના મુલ્યો ને રક્ષણ કાજે વ્હોરેલી શહાદત યાદમાં તાજીયા નિકળે છે ..તાજીયાના આગલા દિવસે કતલની રાત તરીકે મનાવવામાં […]
