અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરનારા કોમ્પલેક્ષો સામે લાલ આઁખ કરી છે. શહેરના રિલીફ રોડ ઉપર આવેલા સર્વોદય શોપીંગ સેંટરના 416 એકમોને સીલ કરી દેવામાં આવ્યાં છે. સર્વોદય શોપીંગ સેન્ટર ધંધા રોજગારથી ધમધમી રહ્યુ હતું ત્યારે જ મનપા દ્વારા કરવામાં આવેલી સીલીંગની કાર્યવાહીને કારણે ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયાં હતાં. જોકે એએમસીએ કરેલી કાર્યવાહી બાદ ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરનારા અન્ય કોમ્પલેક્ષના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
Not Set/ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરનારા કોમ્પલેક્ષો સીલ કર્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરનારા કોમ્પલેક્ષો સામે લાલ આઁખ કરી છે. શહેરના રિલીફ રોડ ઉપર આવેલા સર્વોદય શોપીંગ સેંટરના 416 એકમોને સીલ કરી દેવામાં આવ્યાં છે. સર્વોદય શોપીંગ સેન્ટર ધંધા રોજગારથી ધમધમી રહ્યુ હતું ત્યારે જ મનપા દ્વારા કરવામાં આવેલી સીલીંગની કાર્યવાહીને કારણે ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયાં હતાં. જોકે એએમસીએ […]
