અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યાં છે…. ત્યારે મ્યુ. કમિશનર મુકેશ કુમારે વહીવટી સુધારાના ભાગરૂપે મોટાપાયે કર્મચારીઓની આંતરિક બદલીઓનો સરાહનીય નિર્ણય લીધો છે…. જેમાં વર્ગ-2ના 79 અધિકારી અને વર્ગ-3ના 433 કર્મચારીનો સમાવેશ થાય છે.. મ્યુનિસિપલ કમિશનર દ્વારા કર્મચારીઓની આંતરીક બદલીનો આદેશ કરાયો છે. જેમાં કોર્પોરેશનના ટેક્સ, હેલ્થ, એસ્ટેટ અને વહીવટી વિભાગના 512 કર્મચારીઓની સાગમટે આંતરિક બદલીઓ કરાઇ છે. જેમાં એસ્ટેટ વિભાગમાં 107, વહીવટી વિભાગમાં 379 અને હેલ્થ વિભાગમાંથી 24 કર્મચારીઓની બદલી કરાઇ છે. ઉલ્લેખનીય છે કે ટેક્સ ખાતામાં છેલ્લા 15 વર્ષથી બદલી કરાઇ જ નહોતી એ લોકોની પણ બદલીઓ કરવામાં આવી છે.
Not Set/ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારીઓની આંતરિક બદલીઓ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યાં છે…. ત્યારે મ્યુ. કમિશનર મુકેશ કુમારે વહીવટી સુધારાના ભાગરૂપે મોટાપાયે કર્મચારીઓની આંતરિક બદલીઓનો સરાહનીય નિર્ણય લીધો છે…. જેમાં વર્ગ-2ના 79 અધિકારી અને વર્ગ-3ના 433 કર્મચારીનો સમાવેશ થાય છે.. મ્યુનિસિપલ કમિશનર દ્વારા કર્મચારીઓની આંતરીક બદલીનો આદેશ કરાયો છે. જેમાં કોર્પોરેશનના ટેક્સ, હેલ્થ, એસ્ટેટ અને વહીવટી વિભાગના 512 કર્મચારીઓની સાગમટે આંતરિક […]