Ahmedabad/ અમદાવાદ મ્યુનિ.કોર્પો.નો ઘેર-ઘેર રસી આપવાનો નિર્ણય, 50 વર્ષની વધુ વયનાને ઘરે જ બેઠા અપાશે રસી, 18 વર્ષની ઉપરના દિવ્યાંગોને અપાશે રસી, કોરોના રસીકરણને 100 ટકા સફળ કરવાનો અભિગમ, ઘેર-ઘેર રસી આપવાના નિર્ણયનો આજથી જ અમલ, સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી અપાશે રસી, કોર્પોરેશનની હદમાં રહેતા નાગરિકોને થશે લાભ

Breaking News