Gujarat/ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, નડિયાદ પાસે બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત , ટ્રકના ક્લીનરનું ઘટનાસ્થળે નિપજ્યું મોત , અન્ય બે વ્યક્તિઓને પહોંચી ગંભીર ઇજા , ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલમાં ખસેડાયા

Breaking News