હત્યાનો ભેદ ઉકેલાયો/ અમદાવાદ: વસ્ત્રાપુર હત્યા કેસ, સિક્યોરીટી ગાર્ડની હત્યાનો ભેદ ઉકેલાયો, હત્યારો નેપાળી યુવક પોલીસના સકંજામાં, નેપાળ ભાગે તે પહેલા પોલીસે ઝડપ્યો, આરોપી પીઝાની દુકાનમાં કરે છે કામ, આરોપી સાઇકો હોવાનું સામે આવ્યું

     

Breaking News