Gujarat/ અમદાવાદ વસ્ત્રાલમાં દીપડોના દેખા દીધાનો મામલો, વસ્ત્રાલમાં દીપડો નહીં પણ ઝરખ હોવાનું આવ્યું સામે , સ્થાનિકો સાથે ચર્ચા કર્યા બાદ વન વિભાગનું નિવેદન, આસપાસના લોકોને ભયમાં ન રહેવા કરાઈ અપીલ January 18, 2021Mantavya Team Breaking News