Ahmedabad/ અમદાવાદ શહેરમાં કોરોનાનો વધતો કહેર, અમદાવાદની જૂની વીએસ, શારદાબેન કોવિડ હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલને સંપૂર્ણ કોવિડ જાહેર કરાઈ, વધતા જતા કોરોનાના કેસને પગલે લેવાયો નિર્ણય, અમદાવાદમાં હાલ સરકારી ચોપડે 8605 એક્ટિવ કેસ April 15, 2021parth amin Breaking News