Gujarat/ અમદાવાદ શહેર ભાજપના હોદેદારો જાહેર,ઉપપ્રમુખ,મહામંત્રી સહિત 20 સભ્યોની ટીમ જાહેર,8 ઉપપ્રમુખ,3 મહામંત્રી,8 મંત્રી,1 કોષાધ્યક્ષ,પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટને મહામંત્રી બનાવાયા,કૌશિક જૈનને બનાવાયા ઉપપ્રમુખ,જ્ઞાતિ સમીકરણો સાચવીને કરાઈ નિમણુકો,કૌશિક જૈન, અશ્વિન ચૌધરી ઉપપ્રમુખ,અજયસિંહ ભદોરિયા, દિપીકાબેન ત્રિવેદી ઉપપ્રમુખ,ચંદ્રાવતીબેન ચૌહાણ, પરાગ નાઇક ઉપપ્રમુખ,ભુષણ ભટ્ટ,જિતુ પટેલ,પરેશ લાખાણી મહામંત્રી,જયેશ પટેલ,ઇલેશ પાનસુરિયાને બનાવ્યા મંત્રી,પ્રજ્ઞેશ પટેલ,નંદીનીબેન પંડ્યા,હિરેન પંડ્યા મંત્રી,વિભુતી અમીન, મિતેષ માલધારી,હીરાબેન પટેલ મંત્રી,મહેશ ઠક્કરને ભાજપના નવા કોપાધ્યક્ષ બનાવ્યા
