Breaking News/
અમદાવાદ: સટ્ટા બેટિંગના કૌભાંડનો મામલો પીસીબી દ્વારા સટ્ટા બેટિંગના કૌભાંડનો મામલો આરોપીઓના રિમાન્ડમાં વધુ ખુલાસાઓની શક્યતાઓ ચાર આરોપીઓના વધુ 7દિવસના રિમાન્ડ મંજૂર 5000 કરોડનું ઇન્ટરનેશનલ હવાલા કૌભાંડ પોલીસ કમિશ્નર દ્વારા SIT ની રચના કરવામાં આવેલ