અમદાવાદની સાબરમતી જેલમા દેશની પ્રથમ ડાયમંડ પ્રોસેસિંગ ટ્રેનિંગ સ્કુલ શરું કરવામાં આવી છે. કેદીઓના રીફોર્મ કાર્યક્રમ હેઠળ આ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. ડાયમંડ ઉધોગ સાથે સંકળાયેલા બાપુનગરના રાજેશ પટેલ કેદીઓને ટ્રેનિંગ આપશે અને કેદીઓને ઍક નવી રાહ તરફ વાળશે
Not Set/ અમદાવાદ: સાબરમતી જેલમા દેશની પ્રથમ ડાયમંડ પ્રોસેસિંગ ટ્રેનિંગ સ્કુલ શરું કરવામાં આવી