Breaking News/ અમદાવાદ સાયબર ક્રાઈમે CMOના નકલી અધિકારીની ધરપકડ, CMO અધિકારીની ઓળખ આપી રૌફ જમાવતા શખ્સની કરી ધરપકડ, કામની ભલામણને માટે અધિકારીઓને ફોન કરતો હતો, ટ્રુ કોલરમાં પણ CMO ઓફિસર તરીકેનુ નામ રાખ્યુ હતુ, સર્કિટ હાઉસમાં રૂમ બુક કરાવવા આપતો હતો ઓળખ, અધિકારીઓને બદલી કરાવી દેવાની આપતો હતો ધમકી

Breaking News