Gujarat/ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજીનામાનો દૌર,ડૉ.જે.વી.મોદી બાદ અનેક રાજીનામા પડ્યા,ડૉ.પ્રણવ શાહ બીજે મેડિકલના ડીનનું રાજીનામું,ડૉ.બિપીન અમીન મેડિસન યુનિટના હેડનું રાજીનામું,ડૉ.શૈલેષ શાહ એનેસથેસિયા હેડનું રાજીનામું,મોટા ત્રણ તબીબોના રાજીનામા પડતા હડકંપ,મોટા હેલ્થ અધિકારીના ત્રાસથી રાજીનામાની ચર્ચા

Breaking News