AMDAVAD/
અમદાવાદ: સિવિલ હોસ્પિ.માં ડોક્ટરોનો વિરોધ સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોક્ટરોનો વિરોધ દર્દીના સગા સાથે માથાકૂટ થતા થયા એકઠા પૂર્વ સિક્યુરિટી ગાર્ડ અને ડોક્ટર વચ્ચે થઈ બબાલ રેસિડેન્ટ ડોક્ટરોએ ભેગા થઈને દાખવ્યો વિરોધ સિવિલના ઈમરજન્સી વિભાગમાં સેવા ખોરવાઇ સિવિલના પૂર્વ સિક્યુરિટી ગાર્ડે કર્યા આક્ષેપ રેસિડેન્ટ ડોક્ટર સારવાર ન કરતા હોવાનો આક્ષેપ