Gujarat/ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ચોરી, કોરોના કેસ ઓછા થતા બંધ કરાયેલા વોર્ડમાં ચોરી, વોર્ડમાંથી ઓક્સિજન, ACની કોપર પાઇપોની ચોરી, પાંચ લાખથી વધુ રકમની ચોરીનો અંદાજ, વોર્ડના થર્મોકોલ, POPનું સિલિંગ તોડીને કરાઇ ચોરી, ફીટીંગ કરાયેલી કોપરની પાઇપની કરાઈ ચોરી

Breaking News