Gujarat/ અમદાવાદ હાટકેશ્વર સ્મશાનગૃહ બહાર એમ્બ્યુલન્સની લાઇનો, કોરોનાના કહેર વચ્ચે ખાનગી એમ્બ્યુલન્સની ઉઘાડી લૂંટ, ડેડબોડી સ્મશાનગૃહ સુધી લઈ જવા બેફામ રૂપિયાની માગ, ખાનગી એમ્બ્યુલન્સનો એક કિ.મી.નો ચાર્જ 3000 રૂપિયા, ગરીબ પરિવારો બેફામ એમ્બ્યુલન્સના ભાડાથી પરેશાન, ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા વસૂલાતા ભાડા પર નિયંત્રણની માગ

Breaking News