બેદરકારી/ અમદાવાદ: હોસ્પિટલ બાંધકામ વખતે દુર્ઘટના મણિનગરમાં ગત મોડી રાત્રે બની ઘટના ખાનગી હોસ્પિટલ બાંધકામ વખતે દુર્ઘટના મોડી રાત્રે 10 ફૂટની દીવાલ થઈ ધરાશાઇ આસપાસના 4 મકાનોને થયું નુકસાન મોડી રાત્રે બનેલી ઘટના થી કોઈ જાનહાનિ નહિ ખાનગી હોસ્પિટલનું ચાલી રહ્યું છે બાંધકામ કામગીરી દરમ્યાન લોકોના ઘરોમાં તિરાડો પડી હતી

Breaking News