Breaking News/ અમદાવાદ ACBએ કરી કાર્યાવાહી, સાબરમતી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિરુદ્ધ નોંધાયો ગુનો, કોન્સ્ટેબલ દશરથસિંહ ચાવડા વિરુદ્ધ નોંધાયો ગુનો, ACBએ લાંચ માંગવાનો ગુનો દાખલ, પકોડીની લારી ચાલક પાસેથી 1 હજાર રૂ.ની માગી હતી લાંચ, લાંચની માગણીને લઈ ACBએ કરી કાર્યવાહી August 22, 2023khusbu pandya Breaking News