AMC Mistake/
અમદાવાદ: AMC શૌચાલયના બોર્ડમાં ભૂલ, જાહેર શબ્દ લખવામાં જ મોટી ભૂલ કરાઇ, જાહેરને બદલે AMCએ લખ્યુ જોહર સૌચાલય, જોહર એટલે માતાજી થતું હોવાથી લોકોમાં રોષ, ગુજરાતમાં ગુજરાતી ભાષાનો જ છેદ ઉડયો, લાખો લોકો અહીંથી પસાર થાય છે, AMCએ લખેલા શબ્દથી લોકોની લાગણી દુભાઈ, સંસ્કૃતિના અપમાનથી લોકોમાં જોવા મળ્યો રોષ, બોર્ડને સુધરવા માટે લોકો કરી રહયા છે માંગ