અમદાવાદ શહેરમાં AMTS અને BRTSની બસો દ્વારા વધતા અકસ્માત ને કાબુ મા લેવા કોર્પોરેશન દ્વારા માર્ગ અકસ્માત નિવારણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડ્રાઇવરને ટેક્નિકલ જ્ઞાન તેમજ વાહનો ની સ્પીડ વિષે જ્ઞાન આપવામા આવ્યુ હતું.
Not Set/ અમદાવાદ – AMTS-BRTSના અકસ્માતો અંગે AMCની ચિંતા