Breaking News/ અમદાવાદ: AMTS, BRTSનું ભાડુ વધ્યું, લધુતમ ભાડુ 5 રૂ,મહતમ ભાડુ 30 રૂપિયા, AMTSમાં 8 થી 14 કિમીનું અંતર 20 રૂપિયા, AMTSમાં 20થી વધુ કિમી માટે 30 રૂપિયા, વિદ્યાર્થી પાસ માટે 300 થી 400 રૂ.કરાયા, મનપસંદ ત્રીમાસિક પાસમાં 500 રૂ.નો વધારો અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા લેવાયો નિણર્ય, AMTS અને BRTS બસના ટિકિટ દરના ભાવમાં કરાયો વધારો, 1 જુલાઈ ભાવમાં વધારો લાગુ પડશે, મનપસંદ ટિકિટના દર 10 રૂપિયાનો વધારો..35 ની જગ્યા 45 કરવામાં આવ્યા, માસિક અને ત્રી માસિક પાસમાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં, 6 સ્ટેજના ભાડા અમલ મુકવામાં આવ્યા, 10 વર્ષ બાદ ભાડા કરવામાં વધારો કરવામાં આવ્યો, AMTSની જેટલી બસ હવે નવી એસી બસ હશે, આવનાર 15 ટેન્ડર બસ નું કરવામાં આવશે, ડબલ ડેકર બસ બસ પણ શરૂ કરવામાં આવશે, 25 નવી બસ લાવવામાં આવશે, 0 થી 3 કિમિ સુધી 5 રૂપિયા, 3 થી 5 કિમી સુધી 10 રૂપિયા, 5 થી 8 કિમી સુધી 15 રૂપિયા, 8 થી 14 કીમી સુધી 20 રૂપિયા, 14 થી 20 કિમી સુધી 25 રૂપિયા, 20થી વધુ કિમી 30 રૂપિયા કરવામાં આવ્યો,

Breaking News