Ahmedabad/ અમદાવાદ CGSTના અધિકારી દ્વારા લાંચ લેવાનો મામલો,બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર,સેશન્સ કોર્ટમાં ACBએ માંગ્યા હતા 7 દિવસના રિમાન્ડ,રમકડાના વેપારી પાસે માંગી હતી લાંચ,દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા હતા,જોઈન્ટ કમિશનર નિતુસિંઘ ત્રિપાઠીના રિમાન્ડ મંજુર,સુપરિટેન્ડેન્ટ પ્રકાશ રસાણીયાના રિમાન્ડ મંજુર
