એએમસી ઇજનેર/
અમદાવાદ:AMCના અધિકારી ગુમ થવાનો મામલો આસી. ઈજનેર રોહન મિસ્ત્રી પાલનપુરથી મળ્યા ઉત્તર પશ્ચિમ ઝોનમાં બજાવે છે ફરજ બે દિવસ અગાઉ ઘરેથી અચાનક થયા હતા ગુમ કામના સ્ટ્રેસના લીધે ઘર છોડીને જતા રહ્યા હતા ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પોલીસે શોધી કાઢ્યા પોલીસે મળી આવેલા રોહન મિસ્ત્રીની પૂછપરછ કરી