આશરે ૫૦ શ્રદ્ધાળુઓ ભરેલી જમ્મુ અને કાશ્મીર પાસીંગ ની બસ JK 02 y 0594 નંબર ની બસ ના ડ્રાઈવરેબુ ગુમાવતા બનીહાલ નજીક રામબન ખીણ માં બસ ખાબકતા ૧૬ લોકો ના મોત થયા છે. જયારે ૧૯ જેટલા લોકો ને સેના ની મદદ થી ઐરલીફ્ટ કરવામાં આવ્યા.
Not Set/ અમરનાથ યાત્રાએ જતી બસ ખીણ માં ખાબકી, ૧૬ લોકો ના મોત.