હત્યા/ અમરેલીઃ ખાંભાના મોટા સમઢિયાળા ગામે હત્યા, હેતલ દાફડા નામની પરિણીત મહિલાની હત્યા, પરિણીતાની તીક્ષ્ણ હથિયાર મારી કરાઈ હત્યા, પ્રેમ પ્રકરણ મામલે છરીના ઘા મારીને કરાઈ હત્યા, ભાવેશ ઉર્ફે શક્તિ દાફડા નામના ઇસમે કરી હત્યા, મહિલાના મૃતદેહને PM માટે હોસ્પિટલ ખસેડ્યો. DySP સહિતનો પોલીસ કફલો હોસ્પિટલ પહોંચ્યો, આરોપીને પકડવા પોલીસે શોધખોળ હાથ ધરી August 30, 2023jani Breaking News