Breaking News/ અમરેલીઃ ધારીનો ખોડિયાર ડેમ છલકાયો, ગીર જંગલ વિસ્તારમાં વરસાદથી આવ્યા પાણી, ડેમનો એક દરવાજો પોણો ફૂટ ખોલવામાં આવ્યો, ડેમમાં 600 ક્યુસેક આવક સામે 600 ક્યુસેક છોડાયુ, નીચાણવાડા વિસ્તારોને કરાયા એલર્ટ, ખેડૂતોમાં ખુશીનો માહોલ July 2, 2023khusbu pandya Breaking News