Breaking News/ અમરેલીઃ બગસરાના ગ્રામ્યમાં કમોસમી વરસાદ માણેકવાડા, ઘંટીયાણ, સહિતના ગામોમાં વરસાદ વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા કમોસમી વરસાદથી ખેતરો પાણીથી તરબોળ ખેડૂતો કમોસમી વરસાદને લઈને થયા વધુ ચિંતિત May 2, 2023Maya Sindhav Breaking News