Gujarat/ અમરેલીઃ વડીયાના ગ્રામ્ય પંથકમાં વરસાદ, બાટવાદેવળી, બરવાળા બાવળ બે ગામોમાં વરસાદ, વરસાદના પગલે બાટવાદેવળી નદીમાં નવા નીર, મેઘરાજાની એન્ટ્રી થતા લોકોમાં ખુશીનો માહોલ, નદીમાં નવા નીર આવતા લોકો પહોંચ્યા નદી કિનારે June 17, 2022parth amin Breaking News