Gujarat/ અમરેલીનાં ખાંભામાં 4 ઇંચ સુધીનો વરસાદ, અમરેલીમાં 3 ઇંચ વરસાદ પડતાં સ્થિતિ વણસી, અમરેલી તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડુ, વિવિધ વિસ્તારોમાં રાત્રે 12 સુધી સતત વરસાદ, વાવાઝોડાને પગલે ચારેકોર જળબંબાકારની સ્થિતિ May 18, 2021parth amin Breaking News