Gujarat/ અમરેલીના કુકાવાવ તરધરીમાં રાજકીય વિવાદ, ફેસબુક પર બિભત્સ કોમેન્ટ થતાં સરપંચની ફરિયાદ, જગદીશ નિમાવતે બિભત્સ કોમેન્ટ કર્યાનો આક્ષેપ, મહિલા સરપંચે જગદીશ નિમાવતના દબાણ હટાવ્યા , મહિલા સરપંચને જિલ્લામાં હોદ્દો અપાતાં વિવાદ, દબાણ હટાવાતાં મહિલા સરપંચ અંગે બિભત્સ કોમેન્ટ, જગદીશ નિમાવતે કરેલી કોમેન્ટ સોશિયલ મિડિયામાં June 16, 2021parth amin Breaking News