ભૂકંપનો આંચકો/ અમરેલીમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, સાવરકુંડલાના મીતીયાળામાં ભૂકંપનો આંચકો, વહેલી સવારે 7.51 કલાકે આવ્યો આંચકો, 3.2ની તીવ્રતાનો અનુભાવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપ આવતા ગામ લોકો ઘર બહાર નીકળી ગયા

   

Breaking News