Not Set/ અમરેલીમાં 4 વર્ષની એક બાળકી પર પાાલક પિતા દ્વારા જ અમાનવીય અત્યાચાર

અમરેલીમાં 4 વર્ષની એક બાળકી પર અમાનવીય અત્યાચાર ગુજરાવામાં આવ્યો છે…એક પાાલક પિતા દ્વારા જ આ બાળકી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે…બાળકીને તેના પિતાએ ચહેરા તથા શરીરના અન્ય ભાગો પર ડામ આપ્યા છે. .જેને કારણે દાઝી ગયેલી બાળકીને સારવાર માટે રાજુલાની હોસ્પિટલ ખસેડવામાં આવી છે…અને આ અ્ંગે સામાજિક મહિલા કાર્યકર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા […]

Gujarat
vlcsnap error168 અમરેલીમાં 4 વર્ષની એક બાળકી પર પાાલક પિતા દ્વારા જ અમાનવીય અત્યાચાર

અમરેલીમાં 4 વર્ષની એક બાળકી પર અમાનવીય અત્યાચાર ગુજરાવામાં આવ્યો છે…એક પાાલક પિતા દ્વારા જ આ બાળકી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે…બાળકીને તેના પિતાએ ચહેરા તથા શરીરના અન્ય ભાગો પર ડામ આપ્યા છે. .જેને કારણે દાઝી ગયેલી બાળકીને સારવાર માટે રાજુલાની હોસ્પિટલ ખસેડવામાં આવી છે…અને આ અ્ંગે સામાજિક મહિલા કાર્યકર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે…તો આ મામલે એવો ખુલાસો સામે આવ્યો છે કે પહેલા એક સામાજિક કાર્યકરે આ બાળકીને દત્તક લીધી હતી…શિક્ષણ આપવા માટે તેણે બાળકીને દત્તક લીધી હતી..પરંતુ ત્યાર બાદ તેણે આ બાળકીને ચાંચમાં રહેતા એક વ્યક્તિને વેચી દીધી..અને એ વ્યક્તિએ માસુમ બાળકી પર અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધું..