વ્યાજખોરનો ત્રાસ/
અમરેલી:વ્યાજખોરના ત્રાસની ફરિયાદ, પુત્રના લગ્ન માટે 4 લાખ રૂપિયા લીધા હતા, બે ટકાના વ્યાજે પૈસા ખેડૂતે લીધા હતા, વડીયા દેવળકી ગામના ખેડૂતે પૈસા લીધા હતા, 2018ની સાલમાં પુત્રના લગ્ન માટે પૈસા લીધા હતા, મૂળ રકમથી વધુ રકમ ચૂકવી છતાં ઉધરાણી ચાલુ