હિંસક પ્રાણીનો હુમલો/ અમરેલી:હિંસક પ્રાણીના હુમલામાં બે બાળકના મોત બે ઘટનામાં બાળકોના શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યા લીલીયામાં 5 વર્ષના બાળકને સિંહણે મોતને ઘાટ ઉતાર્યો સાવરકુંડલાના કરજાળામાં દિપડાએ બાળકને મારી નાખ્યો સિંહણને પાંજરે પુરવા વનવિભાગની ટીમે પાંજરા ગોઠવ્યા
