Gujarat/ અમરેલી અમરીશ ડેર દ્વારા રેલવે જમીન આંદોલન મામલો , રાજુલામાં કાર્યકરો અને લોકોને ટ્રેન રોકવાનો સિલસિલો યથાવત , અત્યાર સુધીમાં 4 ટ્રેન રોકી અને પાંચમી ટ્રેન રોકવામાં આવી , રેલવે ગુડ્ઝ ટ્રેન અને પેસેન્જર ટ્રેનોનું શેડ્યુલ પણ ખોરવાયું , ડુંગર રેલવે સ્ટેશન પર ટ્રેન રોકી વિરોધ પ્રદર્શિત કર્યો , સમગ્ર સૌરાષ્ટ્રમાં રેલ રોકો આંદોલનના ઘેરા પડઘા પડ્યા , કનુભાઇ કલસરિયાએ અમરીશ ડેરને આપ્યું સમર્થન , મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરિયા છે June 23, 2021parth amin Breaking News