Breaking News/ અમરેલી: જાફરાબાદના દરિયામાં હલચલ થઈ તેજ, દરિયા કિનારે 30 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા, દરિયામાં ભારે કરંટ ના કારણે શરૂ થયો તેજ પવન, સાવરકુંડલાના વાતાવરણમાં પલ્ટાથી પવનની ગતી વધી, દરિયામાં કરંટ વધતા દરિયા કાંઠે પોલીસ દ્વારા પેટ્રોલિંગ, વાવાઝોડાને લઈ અમરેલી આવી પહોંચી NDRFની ટીમ

