Gujarat/ અમરેલી જિલ્લામાં સતત ઘોઘમાર વરસાદ લિલીયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નાવલી નંદી ગાંડીતુર થતાં દુકાનોમાં પાણી ઘુસ્યા લીલીયાના તમામ તળાવો ઓવરફલો થયા લીલીયા પુજા પાંદર રોડ પર નાવલી નદીના પાણી આવ્યા ઘોઘમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું
