Gujarat/ અમરેલી રાજુલામાં વાવાઝોડાની વધી તીવ્રતા, લોકોના મકાનોમાં થઈ રહ્યું છે નુકશાન, બારી બારણાઓ ઉખડી રહ્યા છે, લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા,, વાવાઝોડાને લઈને લોકોમાં ભયનો માહોલ

Breaking News