Breaking News/ અમરેલી: વિદ્યાસભા સંકુલમાં બની ચકચારી ઘટના, વિદ્યાસભા સંકુલમાં ફરજ બજાવતી શિક્ષિકાનું મોત, વિદ્યાસભા સંકુલના સ્ટાફ રૂમમાંથી મળ્યો શિક્ષિકાનો મૃત દેહ, શિક્ષિકા ત્રણ વર્ષથી વિદ્યાસભા સંકુલમાં બજાવતા હતા ફરજ, સંચાલકો દ્વારા શિક્ષિકાના મૃત દેહને હોસ્પિટલ ખસેડાયો, શિક્ષિકાના મોતનું કારણ હજુ સુધી અકબંધ, અમરેલી સીટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ August 13, 2023khusbu pandya Breaking News