Gujarat/
અમિત ચાવડા-ધાનાણીનાં રાજીનામાનો સ્વીકાર, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ-વિપક્ષનેતાનાં રાજીનામાનો સ્વીકાર, કોંગ્રેસનાં નવા પ્રભારી રઘુ શર્માએ આપી જાણકારી, રઘુ શર્માની મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત, રાજીનામાનો સ્વીકાર થયો હોવાનો કર્યો એકરાર, હવે નવા પ્રમુખ અને નવા વિપક્ષના નેતાની શોધ, મંતવ્ય ન્યૂઝ સાથે રઘુ શર્માની ખાસ વાત