National/ અમેરિકાના વિદેશ મંત્રી 2 દિવસ ભારત મુલાકાતે , વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન દિલ્હી પહોંચ્યા , USના વિદેશ મંત્રી PM મોદી સાથે કરશે મુલાકાત , ભારતના વિદેશ પ્રધાન સાથે પણ કરશે મુલાકાત , અમેરિકા-ભારતના સંબંધો સુદૃઢ બનાવવા અંગે કરશે વાતચીત July 27, 2021parth amin Breaking News