World/ અમેરિકાની કેન્દ્રીય બેંકે ત્રીજીવાર વ્યાજદરમાં કર્યો વધારો યૂએસ ફેડરલ રિઝર્વએ વ્યાજદરમાં 0.75 ટકાનો કર્યો વધારો 2023 સુધી વ્યાજદર 4.6 ટકા સુધી જવાની સંભાવના અમેરિકામાં બેફામ મોંઘવારી મુખ્ય કારણ હોવાની ચર્ચા ભારતીય બજારમાં મોટા ઘટાડાની જોવા મળી શકે છે અસર
