America/ અમેરિકામાં થયો કોરોના વિસ્ફોટ, બિડેનનાં શપથ કાર્યક્રમમાં સુરક્ષાકર્મીને કોરોના, કાર્યક્રમમાં સુરક્ષા કરતાં 150 જવાનોને કોરોના, સ્થાનિક તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ, કાર્યક્રમમાં શામેલ અન્ય લોકોનાં કરાશે કોરોના ટેસ્ટ, અમેરિકામાં 24 કલાકમાં 1.92 લાખ નવા કેસ

Breaking News