International/ અમેરિકામાં બાળકોને વેક્સિનેશનની મંજૂરી,અમેરિકામાં બાળકોનાં રસીકરણ મુદ્દે મોટા સમાચાર,બિડેન સરકારે ઇમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી,12 થી 15 વર્ષની વયનાં બાળકોને રસી માટે મંજૂરી,અમેરિકામાં બાળકોને ફાઇઝરની રસી લગાવાશે,20 હજાર ફાર્મસી દ્વારા અમેરિકામાં ચલાવાશે અભિયાન

Breaking News