India/ અમેરિકા જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ખુશખબર, રસી લીધાનું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે નહીં, 72 કલાક અગાઉનો નેગેટિવ રિપોર્ટ બતાવવો રહેશે વિદ્યાર્થી 30 દિવસ પહેલાં યુએસ જઇ શકશે, ગુજરાતમાંથી 20 હજાર વિદ્યાર્થીઓ જાય છે યુએસ, વિદ્યાર્થી સાથે વાલીને ટુરીસ્ટ ગણી મંજૂરી મળશે નહીં, 1 ઓગસ્ટ થી શિક્ષણકાર્યનો થશે પ્રારંભ

Breaking News