Gujarat/ અમોલ શેઠે બેંકોના કરોડો રૂ. ડૂબાડ્યા, બેંક ઓફ ઇન્ડિયાના રૂ.120 કરોડ ડૂબાડ્યા, આઇ઼ડીબીઆઇના રૂ.65 કરોડ ડૂબાડ્યા, રોકાણકારની બીજી ફરિયાદ અમોલ શેઠ સામે, રોકાણકારને 12 ટકા વ્યાજ આપવાની આપી લાલચ, રોકાણકારે કર્યું હતું 1.5 કરોડનું રોકાણ, ફરિયાદના આધારે અમોલ શેઠની ધરપકડ, અંદાજે 1500 કરોડનું ફૂલેકું હજી વધવાની શક્યતા

Breaking News